એક ટ્રાયિનની ઓઝોન અને ત્યારબાદ એસિટિક એસિડમાં ઝિંક સાથે પ્રક્રિયા કરતા નીચે મુજબની ત્રણ નીપજો મળે છે. તો આ ટ્રાયિનનું બંધારણ શું હશે?

  • A
    $1$-વિનાઇલસાયક્લોહેક્સ-$1,3$-ડાયિન
  • B
    $1$-વિનાઇલસાયક્લોહેક્સ-$1,4$-ડાયિન
  • C
    $1$-વિનાઇલસાયક્લોહેક્સ-$1,5$-ડાયિન
  • D
    $1$-વિનાઇલસાયક્લોહેક્સ-$1,3,5$-ટ્રાયિન

Explore More

Similar Questions

બેન્ઝીન,$n-$હેક્ઝેન અને ઈથાઈનને તેમની એસિડિક પ્રકૃતિના ઉતરતા ક્રમમાં ગોઠવો. આ વર્તણૂક માટેનું કારણ પણ આપો.

Difficult
View Solution

મુખ્ય નીપજ $P$ ના એક અણુમાં હાજર હાઇડ્રોક્સિલ સમૂહોની કુલ સંખ્યા . . . . . . . . છે.

પ્રક્રિયક $(A)$ શું હોઈ શકે?

આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?
(trans$-1,2-$dibromocyclohexane ની $NaNH_2$ સાથેની પ્રક્રિયા)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo